Bhavnagar: જાણિતા ડોક્ટર રાજેશ રંગલાણીએ પોતાના જ દવાખાનામાં જ મોતને વ્હાલુ કર્યું
Bhavnagar Doctor Suicide: ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં એક ચોંકાવનારો અને દુઃખદ બનાવ બન્યો છે. 53 વર્ષીય જાણીતા કાન-નાક-ગળા (ENT) વિશેષજ્ઞ સર્જન ડો. રાજેશ જીવાભાઈ રંગલાણીએ ગત રાત્રે…

















