Bhavanagar: ઉંચા કોટડના દરિયામાં રિક્ષા ફસાઈ, માંડ માંડ કાઢી બહાર, વીડિયો વાયરલ
Bhavanagar Viral Video: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉંચા કોટડાના દરિયામાં એક રીક્ષા દરિયાના પાણીમાં ઉતરતાં અચાનક બંધ પડી ગઈ, જેના કારણે રીક્ષાચાલકનો જીવ તાળવે ચોંટી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ…










