The employee drank poison due to the SIR’s workload: મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!
The employee drank poison due to the SIR’s workload: મેરઠમાં,SIRની કામગીરી દરમિયાન બીએલઓ કર્મચારીએ કામના દબાણ અને ઉપરીના પ્રેશરથી તંગ આવી ઝેર પી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.…















