Pakistan: ઈરાને અમેરિકાની શરતો સ્વીકારવાનો ઇન્કાર કરતા શાંતિ વાર્તા પડી ભાંગી! વિશ્વભરમાં મંદીના સંકેત
Pakistan: દુનિયા આખીની નજર જેના ઉપર હતી તે પાકિસ્તાનમાં યોજાયેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ રહી છે. 21 કલાક સુધી અરસપરસ થયેલી ચર્ચા બાદ ઈરાને અમેરિકાની કેટલીક શરતો…







