PM મોદી ‘અપમાન મંત્રાલય’ બનાવે: Priyanka Gandhi
Priyanka Gandhi: બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન રાજકીય પક્ષો શામ-દામ-દંડની નીતિ અપનાવી રહયા છે સાથેજ રેવડી કલ્ચર પણ જામ્યું છે ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બિહારનાં સહરસા અને લખીસરાયમાં ચૂંટણી…










