Bihar Election: ગુજરાતને બુલેટ ટ્રેન આપે છે અને બિહારમાં મત માંગવા દોડી આવે છે!’, તેજસ્વી યાદવનો મોદી પર પ્રહાર
Bihar Election 2025: હાલ બિહારમાં ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે અને રાજકીય પક્ષો મતદારોને રીઝવવા અવનવા પેતરા રચી રહયા છે અને રેવડી કલ્ચર વચ્ચે રાજકીય પક્ષો એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી…















