બુલેટ ચાલકને નંબર પ્લેટ પર નામ લખવું ભારે પડ્યું; પોલીસે ફટકાર્યો ₹32000નો દંડ
બુલેટ ચાલકને નંબર પ્લેટ પર નામ લખવું ભારે પડ્યું; પોલીસે ફટકાર્યો ₹32000નો દંડ ગ્વાલિયરના એક વ્યક્તિને તેના વાહનની નંબર પ્લેટ પર નંબરને બદલે પોતાનું નામ લખવા બદલ 32,000 રૂપિયાનો દંડ…