મધ્ય પ્રદેશના નેમાવર ઘાટ પર 18 ચિતાઓ સળગી, સ્વજનોનું હૈયાફાટ રુદન, ડીસા ફટાકડા ફેક્ટરીમાં થયા મોત | funeral
Madhya Pradesh funeral: બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં 21 લોકોનો જીવ ગયો છે. જેમાં 10 વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 1 એપ્રિલે બનેલી આ ઘટનામાં ગુજરાતની સંવેદનશીલ સરકારે પરિવારને પોતાના…