US Deportation: આવતીકાલે અમેરિકા વધુ 119 ભારતીયોને કરશે ડિપોર્ટ, 8 ગુજરાતી
US Deportation: એક બાજુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસે છે. ત્યારે બીજી તરફ ભારતીયોને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ પર…





