No Way Out of Corruption in Ahmedabad: અમદાવાદમાં રોડના કામોમાં ‘કરોડો’નો ભ્રષ્ટાચાર!માત્ર ‘થિંગડાં’ મારવામાંજ કરોડો ખર્ચાય છે!ખર્ચ જાણી ચોંકી જશો!
(સંકલન:દિલીપ પટેલ) No Way Out of Corruption in Ahmedabad: અમદાવાદ, 5 ડિસેમ્બર 2025 અમદાવાદ સહિત રાજ્યમાં રોડ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો સતત થતા રહ્યા છે, જેમાં સત્તાધારી પક્ષના નેતાઓ અને વિરોધ…








