Air Pollution:દિલ્હીમાં આજે પણ AQI 400 પાર;માનવ જીવન પર ખતરો!વિરોધ કરોતો પોલીસ પકડી લે છે!
Air Pollution:દિલ્હી હવે પ્રદુષિત બની ચૂક્યું છે અને માનવ જીવન માટે મોટો ખતરો બની ગયું છે ત્યારે તંત્ર હેલ્થ એલર્ટ જારી કરી બાળકો અને વૃદ્ધોને ઘર બહાર નહિ નીકળવા જણાવી…








