AMC Budget: અમદાવાદ મનપાનું 15,502 કરોડનું બજેટ રજૂ, વાંચો સમગ્ર વિગત
AMC Budget 2025-26: આજે 14 ફેબ્રાઆરીએ અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશનનું બજેટ રજૂ કરાયું છે. જેમાં લોકના સૂચનોના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા રૂ.1501 કરોડનો વધારા સાથે રૂ. 15502 કરોડનું બજેટ રજૂ કરાયું…








