Maharashtra: “હું કંટાળી ગયો હતો, તેથી મેં મારી માતાને મારી નાખી” દીકરાએ 80 વર્ષીય માતાને પતાવી દીધી અને પછી…
Maharashtra: મહારાષ્ટ્રના નાશિકમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં એક પુત્રએ “કંટાળી”માં આવીને તેની માતાની હત્યા કરી દીધી. આ ઘટના નાસિકના જેલ રોડ પર આવેલા શિવાજીનગર વિસ્તારમાં બની હતી.…








