Botad: બોટાદ માર્કેટીંગ યાર્ડની કળદા પ્રથા વિરુદ્ધ હજારો ખેડૂતોનો હલ્લાબોલ, મોડી રાત્રે રાજુ કરપડાની અટકાયત , AAP ભડકી!
Botad: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના અન્યાય વિરુદ્ધ આમ આદમી પાર્ટી (AAP) ના નેતા રાજુભાઈ કરપડા દ્વારા શરૂ કરાયેલા ધરણાનો મુદ્દો હવે વધુ તીવ્ર બન્યો છે. ગઈ કાલે રાજુ કરપડા હજારો…










