મહેસાણાનો પૂર્વ શિક્ષક બન્યો કાર ડીલર, 1.73 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતાં મુંબઈમાંથી ધરપકડ | Gujarat | Fraud
જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યા છો અને કોઈ એપ કે વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા છો, તો સાવધાન રહેવું જોઈએ. તમારી સાથે મોટી છેતરપિંડી ( Fraud )થઈ શકે છે.…








