Census: તમે તમારી જાતે જ વસ્તી ગણતરી કરો, સરકાર બનાવી આપશે એપ
Digital Census: વર્ષ 2026 અને 2027 માં યોજાનારી વસ્તી ગણતરી માટે સરકારે વેબ પોર્ટલ અને મોબાઇલ એપની મદદથી વસ્તીગણતરી કરવાનો નિર્ધાર આ પ્લેટફોર્મ દ્વારાથી નાગરિકો પોતાની માહિતી સરકારને જાતે મોકલી…