Thasra: કાલસરમાં પત્ની ભગાડી જવા બાબતે પૂર્વ પતિનો છરાથી હુમલો, બે લોકો ગંભીર
Thasra: ખેડા જીલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા કાલસર ગામે પત્ની ભગાડી જવાની બાબતને લઈ બે પરિવારો વચ્ચે ભયંકર હુમલો થયો છે. જેમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. મળતી…