વિશ્વ નાજુક પરિસ્થિતિમાં, ક્યારે ભડકો થાય અને વિશ્વને ભરખી જાય તે કહેવું મુશ્કેલ: Jayanarayan Vyas
ડૉ. જયનારાયણ વ્યાસ Jayanarayan Vyas : ટ્રમ્પ માત્ર ધૂની નહીં જુઠ્ઠાડો છે, એ પણ એણે વારંવાર પુરવાર કરી બતાવ્યું છે. યુક્રેન યુદ્ધ એક દિવસમાં બંધ કરાવવાનો તેનો દાવો હોય કે…