Sudan landslide: સુદાનમાં ભયંકર ભૂસ્ખલન આખુ ગામ દટાઈ ગયું, 200 બાળકો સહિત 1000 લોકોએ ગુમાવ્યો જીવ
Sudan landslide: પશ્ચિમ સુદાનના મરરાહ પર્વત વિસ્તારમાં થયેલા ભયંકર ભૂસ્ખલનની ઘટનામાં એક આખું ગામ જમીનદોસ્ત થયું હતું, જેમાં ઓછામાં ઓછા 1,000 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. સૂદાનના પશ્ચિમ…








