Jamnagar: રિક્ષાચાલકનું રહસ્યમય મોત: આંબેડકર બ્રિજ નીચેથી મળ્યો મૃતદેહ
  • March 30, 2025

Jamnagar Crime:  જામનગર શહેરના આંબેડકર બ્રિજ નીચે રેતીના ઢગલા પાસેથી રિક્ષાચાલક કાનજી ધનજી પરમારનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ મૃતદેહ જોતાં તરત જ પોલીસને જાણ કરી…

Continue reading