શું ગોવિંદા અને સુનિતા આહુજાનો વિવાદ ખતમ!, છૂટાછેડાને લઈ શું કરી વાત? | Govinda | Sunita Ahuja
બોલિવૂડના સુપરસ્ટાર ગોંવિદા અને તેની પત્ની સુનિતા આહુજા( Sunita Ahuja ) ના સંબંધોને લઈ અનેક અફવાઓ ફેલાઈ હતી. જોકે, સુનિતા આહુજાએ આ અટકળોને સ્પષ્ટપણે નકારી કાઢીને એક ભાવનાત્મક અને દૃઢ…