Harsh Sanghvi: ગુજરાતની ભાજપ સરકાર ખેલાડીઓને નોકરીઓ કેમ આપતી નથી?
દિલીપ પટેલ Harsh Sanghvi gives the answer: 50માંથી 44 ખેલાડીઓને કેન્દ્રમાં નોકરી મળી, જેમાં 16 રમતવીરો લશ્કરમાં જોડાયા. પણ ગુજરાત સરકારે તો માત્ર 6 ખેલાડીઓને નોકરી આપી છે. ગુજરાતના ખેલાડીઓએ…