ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif
Khawaja Asif: પહેલગામ આતંકવાદી હુમલાના આતંવાદીઓને પાઠ ભણાવવા માટે મંગળવારે રાત્રે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો. જેમાં પાકિસ્તાને સ્વીકાર્યું છે 26 લોકોના…








