Election Fund: ગુજરાતમાં ભાજપ એકલાને મળ્યું ₹308.38 કરોડનું દાન! કોંગ્રેસને ₹70 લાખ તો AAPનું ₹10.10 લાખથી ખાતું ખુલ્યું!
Election Fund: ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP) ને વર્ષ 2024-25 દરમિયાન ₹308.38 કરોડનું દાન પ્રાપ્ત થયું છે, એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના અહેવાલ મુજબ, આ આંકડો રાજ્યમાંથી મળેલા કુલ…







