America plane fire: પ્લેન ઉડાન ભરે તે પહેલા લાગી આગ, જે મુસાફરોનું થયું તે જોઈ હચમચી જશો!
America plane fire: વિશ્વમાં વારંવાર પ્લેન દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. ત્યારે હવે અમેરિકાનો નવો એક વીડિયો સામે આવ્યો છે. જ્યા ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે.…