મોટો ખુલાસો: પાકિસ્તાને ઈરાન સામે લડવા અમેરિકાને પોતાનું એરબેઝ આપી દીધુ! | Pakistan-Iran
Pakistan-Iran Relations: ઈઝરાયેલ- ઈરાન યુધ્ધ વચ્ચે જબરજસ્ત યુધ્ધ ચાલી રહ્યું છે. તેવામાં પાકિસ્તાને ઈરાન સામે લડવા અમેરિકાને પોતાનું એરબેઝ અને બંદર આપવાનો સોદો કર્યો છે. આનાથી પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં ભારે…