Junagadh: ગિરનારના ગોરખનાથ મંદિરમાં કોણે તોડી પાડી મૂર્તિઓ?, ભક્તો રોષે ભરતાં…
Junagadh Gorakhnath Temple Vandalized: ગુજરાતના પવિત્ર તીર્થસ્થાનોમાંનું અગ્રણી સ્થાન ગિરનાર પર્વત, જે હિન્દુ અને જૈન ધર્મોના અનુયાયીઓ માટે સમાન આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં આજે એક એવી ઘટના સામે આવી છે…








