Sanand: સાણંદમાં બે જૂથો વચ્ચે મારામારી, લાકડી, પથ્થર, કુહાડી, અને લોખંડની પાઇપો વડે હુમલો
Sanand: સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની મારામારીની ઘટના, ગોરજ ગામમાં એક જ સમાજના લોકો વચ્ચે સામાન્ય બાબતે મારામારી થઈ. આ વિવાદ એટલો આગળ વધી ગયો કે લાકડી, પથ્થર, કુહાડી, અને…








