આણંદના ભાજપ નેતાનો પુત્ર વડોદરમાં દારુ પીતા ઝડપાયો, મિત્રો સાથે ચાલુ કારમાં દારૂ પાર્ટી માણી | Vadodara
Vadodara Police Arrest BJP Leader’s son: વારંવાર ગુજરાતમાંથી દારુની રેલમછેલ ઝડપી હોય છે. ત્યારે ગુજરાતમાં માત્ર નામની જ દારુબંધી રહી છે. પોલીસ પણ પમરી કામગીરી કરીને આરોપીઓને છોડી રહી છે.…