UP: પ્રેમીને પામવા થનારા પતિની હત્યાનો આરોપ યુવતી પર લાગ્યો, પછી પોલીસ કેસમાંથી નામ હટાવવું પડ્યું, જાણો ચોકાવાનારો કિસ્સો
UP Crime: ઉત્તરપ્રદેશમાં થયેલી એક શખ્સની હત્યામાં મોટો ખૂલાસો છે. રામપુરની ગુલ અફશા, જેના પર તેના પ્રેમીને પામવા માટે તેના જ મંગેતરની હત્યા કરવાનો આરોપ હતો. જેથી તેની સામે ફરિયાદ…




