Viral Video: ‘મોદી સરકાર ભારતમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકતી નથી, તો નેપાળમાં કેમ દબાણ કરે છે?’
Viral Video: નેપાળમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા વ્યાપક વિરોધ પ્રદર્શનોને કારણે દેશની રાજધાની કાઠમાંડૂ અને અન્ય મુખ્ય શહેરોમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. ભ્રષ્ટાચાર, શોષણ, બેરોજગારી, મોંઘવારી અને સરકારી અન્યાય…








