Rajkot: રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો ધડાકો, મૃતક યુવકને હની ટ્રેપમાં ફસાવવાનું કોનું ષડયંત્ર ?
Rajkot: રીબડાના (Ribada) ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસ (Amit Khunt suicide case) મામલે મોટો ધડાકો થયો છે. મૃતક યુવકને હનીટ્રેપમાં (honey trap) ફ્સાવવા ઘડવામાં કાવતરું કરવામાં આવ્યું હતું તેનો પોલીસ…








