C.R. Patil: પાટીલે મુંબઈને પાણી આપવા માટે ગુજરાતના લોકો સાથે દગો કર્યો, જુઓ આ ખાસ રિપોર્ટ
દિલીપ પટેલ અને ઉમેશ રોહિત C.R. Patil: પાર-તાપી-નર્મદા રિવર લીક યોજના બંધ કરી દેવામાં આવી હોવાનું ભાજપની સરકારે જાહેર કર્યું હતું. પણ તે વચન ભંગ કરીને હવે ભાજપની સરકારો 61…






