આ વ્યક્તિ 870 કીમી સુધી દંડવતયાત્રા કરી દિલ્હી કેમ જશે?, સાંભળો વાલ્મિકી સમાજની વેદના
ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા સફાઈકામદારોના પડતર પ્રાણ પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત અરવલ્લીના માલપુરથી દિલ્લી સુધીની દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ દંડવત યાત્રામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા.…