Odisha: 2 હજાર રુપિયા માટે ગામ લોકોએ મહિલાને ચપ્પલનો હાર પહેરાવ્યો, મોઢું કાળું કર્યું અને પછી…
Odisha: ઓડિશાના અંગુલ જિલ્લામાંથી ફરી એકવાર એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. હંડાપા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ગ્રામજનોએ ‘કાંગારુ કોર્ટ’ બનાવીને એક મહિલાનું અપમાન કર્યું એટલું જ નહીં, પરંતુ તેને ચંપલનો…