ગોપાલ ઈટાલિયાને પડકાર આપનાર Kanti Amrutiya આફતમાં, ભાજપના જ નેતાએ ધારાસભ્ય સામે ખોલ્યો મોરચો
Kanti Amrutiya: મોરબીમાં રોડ રસ્તાઓની બિસ્માર હાલત અને વરસાદી પાણી ભરાવાના મુદ્દે સ્થાનિક લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વચ્ચે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતીયા અને જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ સિંચાઈ…