ટ્રેલર અને લક્ઝરી વચ્ચે અકસ્માત, ચાલક સહિત 28 મુસાફરો ઈજાગ્રસ્ત
આજે સવારે અમદાવાદ-ઇન્દોર પરના પંચમહાલના ભથવાડા પાસે અમદાવાદથી ભોપાલ તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને એક ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો લક્ઝરીમાં સવાર 28 લોકોને ઈજાઓ પહોંચી છે. જ્યારે…