MP Accident: મધ્યપ્રદેશના મંદસૌરમાં ઇકો વાન કુવામાં ખાબકતાં 10ના મોત
  • April 27, 2025

કૂવામાં પડેલાં લોકોને બચાવવા ઉતરેલાં ગ્રામજનનું ઝેરી ગેસને કારણે મોત બાઈક સાથે અકસ્માત બાદ ઇકો વાન કુવામાં ખાબકી ગઈ હતી. 3 વર્ષની બાળકી સહિત 4 ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી…

Continue reading