આર.પી. પટેલ કરોડપતિ, એમના માટે બધું સહેલું હોય!, વધુ બાળકો પેદા કરવાની વાત પર ગીતા પટેલનો બળાપો | Geeta Patel
Geeta Patel: વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે કચ્છ કડવા પાટીદાર સમાજના એક કાર્યક્રમ દરમિયાન આપેલું નિવેદન સમાજમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે પાટીદાર પરિવારોને ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા…