Ahmedabad: શું અમદાવાદના ગુંડાઓને પોલીસનો ડર જ રહ્યો નથી!, પોલીસ સ્ટેશન નજીક વધુ એક યુવકને પતાવી દીધો
Ahmedabad Murder Case: સૌથી સુરક્ષિત ગણાતાં અમદાવાદ શહેરમામાં ગુંડા તત્વો સતત હત્યાઓને અંજામ આપી રહ્યા છે. જાણે પોલીસનો ડર જ રહ્યો નથી. જેથી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.…








