આસારામ બાદ બળાત્કારી રામ રહીમ જેલ બહાર, કેટલાં દિવસના મળ્યા પેરોલ?
Ram Rahim: તાજેતરમાં જ બળાત્કાર(Rape)ના ગુનામાં જેલની સજા ભોગવી રહેલા આસારામ(Asaram)ને શરતી જામીન પર છૂટો કરવામાં આવ્યો છે. ત્યારે હવે બીજો બળાત્કારી ગુરમીત રામ રહીમ(Gurmeet Ram Rahim) પણ પેરોલ પર…