US: અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબા શટડાઉનનો 43મા દિવસે આવ્યો અંત,ઠપ્પ પડેલી સરકારી કામગીરી પુનઃ શરૂ થશે
US: અમેરિકામાં આખરે સૌથી લાંબા શટડાઉનનો 43 દિવસ બાદ અંત આવતા દેશનું અર્થ તંત્ર ફરથી ધમધમતું થશે.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 222-209 મતોથી આ ખર્ચ બિલ પસાર કર્યું હતું.હવે,આ બિલને અંતિમ મંજૂરી…








