US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ
US ship collides with bridge: અમેરિકા(US) ની આર્થિક રાજધાની ન્યૂ યોર્કમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. ન્યૂ યોર્કમાં મેક્સીકન નેવીનું તાલીમ જહાજ બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું. આ જહાજમાં 277 …