PMO: સરકારના ગ્લોબલ વિલેજના પોકળ દાવા વચ્ચે ગામડાઓ માંથી મોટાપાયે લોકોની હિજરત યથાવત,જાણો સત્ય હકીકત
PMO: ગુજરાતના શહેરો દિવસેને દિવસે મેટ્રો સિટી તરફ વધી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. ગામડાઓમાં મોટા મોટા બંગલાઓ અને મકાનો છોડીને લોકો મોટા શહેરોમાં જઈ…






