સુરતમાં 70 રત્નકલાકારોની પાણી પીધા બાદ તબિયત બગડી, પાણીમાં ઝેરી દવા હતી? | Surat
Surat Poisonous Water: સુરતમાં ઝેરી પાણી પીધા બાદ ગંભીર અસર થઈ છે. કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી અનભ જેમ્સ નામની કંપનીના શ્રમિકોને અસર થઈ છે. પાણી પીધા બાદ 70 જેટલા…








