MEHSANA:વિજાપુરના પાલિકાના પૂર્વ પ્રમુખના ઘરેથી મોટી માત્રામાં દારુ ઝડપાયો
  • January 18, 2025

વિજાપુર નગરપાલિકાના પૂર્વના ઘરે SMC 2.21 લાખનો દારુ ઝડપી પાડ્યો છે. દારૂ સહિત 3 ગાડી સાથે કુલ રુ. 8.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMCએ રેડ પાડતાં સ્થાનિક પોલીસ ઊંઘતી…

Continue reading