Bihar: રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહી હતી છોકરીઓ, ટ્રેન આવી જતા આગળ શું થયું તે જુઓ વીડિયોમાં
Bihar: બિહારના બેગુસરાય રેલ્વે સ્ટેશન પર એક મોટો અકસ્માત ટળી ગયો જ્યારે બે છોકરીઓ રેલ્વે લાઇન ક્રોસ કરતી વખતે માલગાડીની ટક્કરથી બચી ગઈ. જોકે, બંને છોકરીઓ પાટા વચ્ચે સૂઈ ગઈ…