Rajkot: આરોગ્ય કેન્દ્રમાં ઠંડી લાગતાં તાપણું કરનાર બે આરોગ્યકર્મી સસ્પેન્ડ
રાજકોટ નજીક શાપરમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓએ જોખમી રીતે તાપણું કરવા બદલ બે આરોગ્યકર્મીને સસ્પેન્ડ કરતાં કળભળાટ મચી ગયો છે. કરાર આધારિત ફાર્માસિસ્ટ અને લેબોરેટરી ટેક્નિશિયનને છૂટા કરાયા છે. અન્ય…








