રામ મંદિરની આવક-જાવક જાહેર, 5 વર્ષમાં 2150 કરોડ ખર્ચ્યા, સરકારે કેટલાં લીધા? |UP News
UP News: રવિવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મણિ રામદાસ કેમ્પ ખાતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા કરવામાં…