Delhi: લાલ કિલ્લાથી કરોડો રૂપિયાના કળશની ચોરી, ધાર્મિક સમારોહમાંથી કેવી રીતે થયો ગાયબ?
Delhi: દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાંથી કરોડો રૂપિયાની કિંમતનનો કળશ ચોરાઈ ગયો. જેની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, કળશ માં 760 ગ્રામ સોનું અને 150 ગ્રામ…









